Posts

Showing posts from November, 2012

दिल

दिलने मान लिया है या तो सबने मुझसे ये मनवा लिया है कि तुम हो ! यहीं कहीं-----! इसीलिए तो ये दीवाना दिल तुम्हे कोई  आशिक़ के रूप में ढूँढ  रहा है कि  कभी तो धीरे धीरे से तुम मेरी ज़िन्दगीमें आओगे ,दिल को चुराकर मनमें समाओगे !तब बहारों से मै  कहूँगी कि  बहारों फूल बरसाओ,मेरा महबूब आया है।  जब तुम मुझे पहलीबार मिलोगे  तो मै  यही  गाऊँगी  कि कौन हो तुम जो दिल में समाए  जाते हो ,अभी से  तो ये धड़कन मेरे दिलकी तुमसे ये कहती है ---!कि  तुम क्या मिले जानेजाँ , प्यार ज़िन्दगी से हो गया !         फिलहाल तो लाखो है निगाहोंमें ,ज़िन्दगी की राहोंमें -----पर फिर भी किसी हसींन यार की तलाश है।  क्या तुम ये नहीं मानते हो ?'सांसो की जरुरत है जैसे  जिंदगी के लिए ! सागर किनारे मेरा दिल यही गा  रहा है कि ''तू जो नहीं तो मेरा कोई नहीं है  !''         ओ मेरे सपनों के सौदागर दिल तो  तुम्हे देखने के पहले ही दे चुकी हूँ अब अगर जान भी माँगोगे  तो दे दूँगी...

तुम

तुम  मेरी ज़िन्दगी में अभी तक तो नहीं आये किन्तु ख्वाबो ,खयालोमें मैंने तुम्हे  महेसूस   किया है ,तुमसे बातें की है। वैसे भी मै  इसके सिवा  और कुछ कर भीं तो  नहीं सकती।      तुम मेरे लिए कितने अहेम  हो ये तो सिर्फ मै ,मै  ही जानती हूँ क्योंकि बहुत तकलीफों  का सामना करके मै  तुम तक पहुँच सकी हूँ। इसके लिए मुझे मेरी सोचने बड़ा हौसला दिया है। हाँ , ये सच है। मैंने मेरी कल्पनाओमें,कविताओमें तुम्हे खोजा , पाया  और  सपनो के मंदिर में  बिठा भी लिया  ! तुम्हारी तस्वीर को मेरे मनमंदिरमें  अंकित कर दिया !      मै  तुमसे एक बात  की  माफ़ी चाहती हूँ कि  तुम्हारी इजाजत के बगैर मैंने तुम्हे ख्वाबो में ढूँढा ,तुमसे बातें की  और सुहाने सपने भी सजाये ! क्या करूँ ? ये दुनिया सचमुचमें तो मुझे तुम्हारा या किसीका  भी हमसफ़र बनने  नहीं देगी इसीलिए ख्वाबों में ही मै  अपनी  आरजु  के महल सजाती  हूँ।  इस दुनिया में म...

'कधी कधी'

कधी कधी जीवनातल्या प्रत्येक गोष्टीत प्रेमसागर उमडलेला भासतो …. जसे काही सर्वत्र आनंदाचे वातावरण निर्मित होत असलेले दिसते आणि म्हणूनच मन प्रफुल्लीत रहाते ,फक्त काही  क्षणांसाठी का होईना मी सर्वान र्सोबत खेळी -मेळी ने रहाते ,स्वतः हसू शकते आणि दुसऱ्यांनाही हसवू शकते .पण  उदास होण्यासाठी मला काही ही  करावे लागत नाही क़ोणी  काही बोललं  किंवा मनाविरुद्ध झाले कि मग मी कुणाशी हि  चांगले वागू  शकत नाही . मी  हे जाणते  कि माझ्यात कोणकोणती प्रतिभा आहे ,पण त्याचे वास्तविक जीवनात उपयोग कशे करावे त्या बद्दल मी अनभिग्न आहे . त्या मुळे  मी जेव्हा काही चांगलं  करायला जाते ,माझ्याच अबोधते मुळे  मी सर्वांच्या उपहासाचे निमित्त बनते, पुन्हा एकदा मी मागे पडते !

ઇંતજાર

મને કોઈક ઉદાસ પળે  તારી યાદ,તારી કમી અચાનક જ સાલે છે. મન અતિશય વ્યગ્ર બને છે અને નજર ના દરેક નજારા  તારી તસ્વીર ને શોધવા માંડે છે. એ જાણવા છતાં કે તું અહી નથી,  ક્યાંય  પણ નથી  પણ છતાં તું તો છે જ ! આ દુનિયામાં  કોઈક ખૂણે મારી યાદ ,લાગણી ,મારા શબ્દો , મારી પૂજા ,પ્રાર્થના ,અર્ચના તારા સુધી  સ્વપ્નારૂપે પહોંચતી  જ હશે ને ! અને ના પણ  પહોંચે તો પણ શું છે ?તારું સ્મરણ તો મારું જીવંત સ્વપ્ન છે.એ સ્વપ્ન  કે જે કાલ્પનિક હોવા છતાં વાસ્તવિક છે ,જે મને ઉપસ્થિત દુનિયામાંથી તારી યાદોની, સ્વપ્નોની દુનિયા  માં  લઇ જ જાય છે ને !            પણ છતાં આ દિલ ,મારું મન માનવા તૈયાર નથી કે તું સાચે જ નથી.પોતાની જાતને મનાવવા માટે લખાયેલ મારી કવિતાઓમાં ,એ લેખો માં તું તારું પ્રતિબિંબ પાડી  જાય છે.એ  સહુ ભાવોમાં , એ અર્થ માં તું  જ સમાયેલો છે .છાનુંછુપનું  છે  તારું સ્મરણ ! એથી શું કોઈ નહીં  માને  કે મારામાં તારું અસ્તિત્વ સમાયેલું નથી           ...

મારી વ્યથાની કથા

ગમે એટલું ઇચ્છવા છતાં હું પોતાની મંઝિલ  નક્કી કરી શકતી  નથી.કોઈક નાની કે મોટી વાત હોય હું એને એટલી ગંભીરતાથી  લઉં છું કે પછી કોઈ પણ વાતમાં નિરાકરણ જ લાવી શકતી  નથી. હા- ના  નો મારો એ નિર્ણય જેમાં હું પોતે અટવાયા કરું છું ,અને એટલેજ લઘુતાગ્રંથી અથવા તો આત્મવિશ્વાસ ના અભાવથી હું પીડાતી પણ રહું છું. પછી એ ચક્ર ચાલ્યા જ કરે છે  ચિડાવું બીજા પર ગુસ્સે થવું, પોતાને બધાથી જુદા પાડવું ,અલગ ગણવું----વગેરે -----!             હું શેની ,કોની શોધમાં છું ?એ જ મને સમજાતું નથી મારે શું કરવું છે ,મેળવવું છે ,એ વિચારોમાં મારું મગજ એ રીતે સુન્ન થઇ ગયું છે કે બસ એથી વધુ હું કઈ વિચારી જ  શકતી  નથી.ના કંઈ  શોધી શકું છું ,ના ક્યાંય  સ્થિર રહી શકું છું.બધા પોતપોતાની રીતે એનો  અર્થ કાઢે છે અને મને પોતાના વિચારોમાં બાંધવા માંગે છે પોતાની જેમ બનાવવા માંગે છે અને એટલે જ હું કોઈને ન્યાય કરી શકતી  નથી કોની સાથે કેમ વર્તવું ,કેવી રીતે વર્તવું એ વિચારી શકતી  નથી. નક્કી જ કરી...

વિચાર કણીકા !!!

વિચારો પર કોઈનું વર્ચસ્વ નથી,કારણ કે મનુષ્ય ઘડીકવારમાં સારાનરસા વિચારોનું ઘર બાંધી બેસે છે.જોકે દરેક વ્યક્તિ આવી જ હોય એવું  પણ નથી ,અમુક અપવાદ હોય છે.મારા વિચારો ઘણા જુદા છે. હું એવું નથી માનતી કે મારા સ્વજનો મારા વિચાર ને પરાણે સ્વીકારે ...વિચારો કે બંધનો કોઈ ના ઉપર લાદવા ન જોઈએ જો કોઈને પોતાના વિચારોથી અંજાવવા  હોય તો તેવી વાણી અને તેવું વર્તન કેળવવું જોઈએ બીજું એ કે આપણને બીજા માટે યોગ્ય રીતે અનુભવતા વિચારો 'યોગ્ય ' જ હોવા જોઈએ              આપણી  રીતે આપણે સાચા હોવા જોઈએ દરેક ને જેમ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે તેમ સ્વતંત્ર અલગ વિચારો પણ હોવા જરૂરી છે ,જે માનીએ તે આપણા  સુધી જ સીમીત  રહે એ વધુ સારું ! પોતે પણ બીજાના વિચારો જાણવા સમજવા આવશ્યક છે ,કોઈને તેમના વિચારો બદ્દલ અયોગ્ય ન કહેવું ,મનમાં જ રાખવું પોતાને જ સાચું લાગે છે તે પોતે કરવું પણ બીજા તેવું કરે એવી ઈચ્છા ન રાખવી   

'કવિ ની કલ્પના'

કવિ ની કલ્પનામાં શું શું નથી આવતું ? સત્ય ની સંગાથે  બીજું પણ ઘણું બધું આવે છે          લીલાછમ વૃક્ષો          ખળખળ  વહેતી  નદીઓ          ઊંચા ઊંચા પહાડો          હરિયાળા ખેતરો નાના નાના સુંદર  ગામો અને સુંદર શહેરો ની સાથે સાથે સ્નેહ ના સંભારણા પણ આવે જ ને વળી  !!!

'ज़िन्दगी की सदा'

ज़िन्दगी के हर  मोड़ पर साथ हैं हम तुम्हारे। दुःख में ,सुख में या परेशानियों में आवाज़ देना हमें रहेंगे एकदूजे के सहारे।          मुश्किलें तो आती जाती रहती हैं          सीखा जाती है संभलना  हमें          जीवन के नुकीले रास्तों को          फूलों से सजाना हमें  ! क्या चाहती हो तुम कुछ सीखना ? अनुभव के सहारे जीवन बीताना  ? तो मत घबराओ तक्लीफोंसे अपनालो जीवन को सहजतासे         जीवन की हर डगर पर         साथ हैं हम तुम्हारे         अगर कभी जरुरत पड़ी         तो सुनके आएँगे  हमेशा         सदाएँ तुम्हारी !

'यूँ ही अचानक'

कोई जब दिल पर छा जाता है यूँ ही अचानक     बिना उम्मीद ही कोई आ जाता है जब यूँ ही अचानक दिल में जब उठती है हलचल यूँ ही अचानक     बात- बात पर जब आती है शर्म यूँ ही अचानक जीवन में जब आती है खुशियों की घडी यूँ ही अचानक      मुस्कराहट में जब ढलता है सारा दिन यूँ ही अचानक किसी की आहटें जब बार -बार सुनाई देती है यूँ ही अचानक       बार- बार सपने आते हैं न्यारे जब यूँ ही अचानक कोई बताएगा मुझे ,      कि क्यूँ  होता है ऐसा किसी के साथ यूँ ही अचानक ?

'यूँ ही'

समज  नहीं पा रही हूँ मैं अपनेआपको के अंदर ही अंदर क्यों मैं कोसे जा रही हूँ खुद को ?       क्या गम है ,क्या है परेशानी ?       कौनसी उल्ज़न  है ,क्या है हैरानी  ?       मुसीबतों का सामना करते करते -       अब मैं  खुद ही एक मुसीबत क्यो बने जा रही हूँ        के यूँ ही मैं ऐसे जीये  जा रही हूँ रह रहकर आता है किसी का ख्याल , उठती है हर पल दिलमे किसी की याद। किसी को न  भूल जाने  की चाह में मैं  खुद ही अपनेआपको भुलाये जा रही हूँ। के यूँ ही मैं ऐसे जीये  जा रही हूँ       दिल सोचता है ये तन्हाई क्यों है ?       गर नहीं चाहिए तो ये अकेलापन क्यों है ?       अकेलापन दूर करते  करते ,       मै यूँ ही तनहा जीये  जा रही हुँ. अंदर ही अंदर मैं घुटके मरे जा रही हूँ अपनी ही हिमाकतों से लड़े जा रही हूँ ना चाहते हुए भी साया साथ छोड़े जा रहा है और फि...

'उफ़ ये ज़िन्दगी'

न चाह  है हमें और  जीने की अगर रहा ऐसा ही ये ज़िन्दगी का सफर।       ग़मों की परछाई तो है हमें मंजूर       पर न चाह  है हमें मुसीबतों की डगर की ! इस जीने का भी क्या कोई अर्थ है ? जिसका ना तो कोई मकसद है ,       ना  मंज़िल है ,ना साहिल है       हर तरफ बस आँधी और तूफ़ान है.

'तू ही तू'

जब भी तेरी याद आती है मैं अपनी दुनिया ही भूल जाती हूँ।       जब भी  तू मिलती  है ,       मैं  कुछ कहना ही भूल जाती हूँ। जब भी तू नहीं आती है , मैं  हँसना  ही भूल जाती हूँ।       तू मेरी ज़िन्दगी में आई बहार बनके !       तेरे आने से  पहले मेरे पास , सोचने के लिए कुछ न था ! और अब ---- अब ! तू ही तू छायी  है।

'सागर'

सागर किनारे ,                 जब शांत लहरों से मै  गुफ्तगू करती हूँ                  तब अपनेआप से मै  खुद ही चकित होती हूँ                  हर महफ़िल में यूँ तो मै  तन्हा  रही हूँ                  फिर इन मौजों से भला                  मै  कैसे कुछ कहे पा रही  हूँ ? अभी अभी  तो निश्चिन्त सोई हुई थी ये लहरे  अचानक ही इनमे एक मस्ती सी छा  गयी   ये लहरे तरंगो में डूबने लगी  अपनी ही धून  में ये खोने लगी                 सागर की मौजों से अपनी तुलना करते करते                 मै  अपने ही जीवनसागर में डूब रही हूँ                 कभी चुप रहना...

ओ प्रिया प्रिया !!!

याद है तुझे वो दिन ! वो दिन,जब तुम और मै  पहली बार मिले  और फिर मिलते ही रहे थे।  एकदूसरे में खो गए थे हम , सच्चे दोस्त बनकर !           हमने साथ में हँसी मजाक की ,           शरारतें की ,साथ पढ़े लिखे ,           आपस में दुःख -दर्द बाँटे।             मैंने तो तुमसे कुछ भी नहीं छुपाया            और शायद तुमने भी ! मैंने तुमसे दोस्ती की, सच्ची मुहोब्बत की तरह ! और तुमने ? तुम नहीं जानती जाने अनजाने में - तुमने मेरा कितना दिल दुखाया है ? तुम ये सोचती रही कि  शायद  मुझे तुमसे कोई शिकवा नहीं  पर  यही तो तुम गलत थी ना डिअर !           तुम जो सोचती थी वैसा नहीं था            जब तुम मेरी गलती हो या ना हो ,           मुझ पर गुस्सा होती रही ,           मुझे दोषी मानती रही।  ...

'नींद'

कल सारी  रात  आई ना  मुझे नींद ! दिनभरके मेरे कामने उडा  दी मेरी नींद इम्तेहान की सोच ने बस भूला  दी मेरी नींद !            निबंध कौनसा लिखूंगी ,पत्र कब लिख पाऊँगी            प्रश्नों के उत्तर क्या सही-सही दे पाऊँगी ?            व्याकरण का आकरण -            क्या बिन गलती हो पाएगा ?            इस चिंता ने भी कल रात को            भूला दी मेरी नींद !

'नज़र'

दिल की गहराईओं में से निकलती थी जो नजर धूपसे घिरी छाँव  को चीरती थी जो नजर प्यार की सुनहरी यादें दोहराती थी जो नजर दिल के हसीन  तारों को छेड़ती थी जो नजर         ऐ मेरे हमसफ़र ,        क्या तुम ये बताओगे ये मुझे ,        कहाँ खो गई वो कई नज़रों भरी एक नजर ?

'नहीं आता'

तुमसे मिलना भी तो नहीं आता और तुम्हे बुलाना भी तो नहीं आता         दिन रात खोई  रहती हूँ यादों में तुम्हारी        सपनो से तुम्हे भूलाना  भी तो नहीं आता जिस मुहोब्बत के ख्वाबों  ने  बनाया है मुझे शायर गीत बनाकर उसे गुनगुनाना भी तो नहीं आता          तस्वीर से  तुम्हारी करती हूँ प्यार की बातें ,          अपना प्यार तुम तक पहुँचाना भी तो नहीं आता मै  चाहूँ  तो तुमसे दिल की बात भी कहलवा लूँ पर अपना हक़ तुम पर जताना  भी तो नहीं आता           जिस दास्ताँ  को सुनती रही है ''बीना '' अब तक            उस दास्ताँ को हकीकत बनाना भी तो नहीं आता !!!

'मेरा स्वर्ग'

धीरे धीरे वक़्त गुजर रहा है काल  की परछाई अब मुझे साफ साफ नजर आ रही है और यही वो समय है जब मुझे अपनेआपको सब रिश्तों से अलग करना चाहिए सबके प्रति मेरे मोह को समेट  लेना चाहिए अपनेआपको आनेवाले कल के लिए हमेशा की तरह ही पूर्वरूपसे तैयार कर लेना चाहिए !            पर फिर भी ,            मै  ये  नहीं कर  पा रही  हूँ            जीवनमें सब कुछ पा लेने के बाद भी            कुछ और ज्यादा पा लेने की लालसाने            मुझे ही अपने शिकंजों में जकड रखा है            और मै  अपनेआपको सबसे दूर करने के बजाय            कुछ और ही ज्यादा करीब ला रही हूँ। मौत की पर्वा  नहीं है अब मुझे , मोक्ष की तमन्ना भी नहीं रही है क्योंकि अब मै  इन नश्वर सुखों में ही स्वर्गीय आनंद महसूस कर रही हूँ !

'मैं और मेरी तन्हाई'

ज़िन्दगी वीरानगीओमें कोई सहारा नजर आया था। सोचा था जिसके सहारे इस सफर का रास्ता आराम से कट जायेगा , और मेरा दामन  हमेशा के लिए खुशियों से भर जायेगा पर ऐसा न हो सका , जिस दुनिया की मैंने कल्पना की थी , वो दुनिया बसने  के पहले ही उजड़ गई। जिन ख्वाबों को मैंने महसूस किए  थे , वो सारे ख्वाब टूट गए। और मेरी कल्पना सिर्फ एक भ्रम  बनकर  रहे गई। और अब मेरे साथ है सिर्फ मेरी ये तन्हाई और उदासी ! मगर फिर भी ये सब सच्चे मायने में मुझे जीना सीखा गई  है मेरी ज़िन्दगी की उदास राहों में मुझे चलना सीखा गई  है !

'लिखना है'

लिखना है कुछ लिखना है सोच तो रही हूँ कब से----! पर लिखू तो क्या ? और कैसे  ?      सागर की विशालता को कागज पर उतारूँ      या झील की गहराईओं में डूब जाऊँ      कभी मन करता है कि  पंछी बन जाऊँ      और निसर्ग की सुंदरता को देखती रहूँ ये पेड़,ये नदियाँ , ये फूल से हरे भरे बाग़ ये बरखा वो बिजली कितना कुछ है देखनेको ----      सुन भी तो सकते हैं हम      प्रकृति के हर नज़ारोंको !     धीमा धीमा मधुर संगीत बज रहा है      हर तरफ हरियाली है      बस अब एक ही उल्झन  है      देखने को लिखनेको कितना कुछ है ------      कब देखूँ , कब लिखूँ  ?!!!

'क्या यही प्यार है?'

ये दिल की लगी नहीं तो और क्या है ? की तुम मुझे बार-बार याद आते हो। हज़ारों सपने सजाकर चले जाते हो मेरी दुनिया में आकर बगैर इज़ाज़त लौट जाते हो।        ये प्यार नहीं तो और क्या है ?        की तुम नहीं तो मुझे  करार  नहीं        जैसे मेरे दिल में धड़कन ही नहीं        तुम्हारे सिवा  मनमें और  कोई मूरत ही नहीं ये मुहोब्बत नहीं तो और क्या है ? की तुम ही तुम छाए  रहते हो मनमे मेरे समाए रहते हो। ऐसा लगता है कि -तुम हो तो ये जहाँ है , वर्ना  हम इस दुनिया में क्या है ?         ये प्यार का इज़हार नहीं तो और क्या है ?         कि  तुम यूँ ही मुझे बुलाया करते हो ,         दिल का हाल बताया करते हो         कुछ न कहते हुआ भी सब कुछ कहते रहते हो         बोलो क्या ये प्यार नहीं है ?

'किस्मत'

किस्मत के भरोसे छोड़ दिया है खुद को  चाहे खुशियों की सौगात हो , या ग़मों की बरसात हो  अपनाना है अब मुझे नया जीवन  चाहे अँधेरी रात हो !       नई  उमंगें  और आशाएं साथ है मेरे !       खुदा  और  खुदाई पास है मेरे !       चाहती  हूँ  मै  वो सुनहरा जीवन        चाहे वो अधूरी प्यास हो ! कुछ न कुछ तो है मेरे पास  कुछ न कुछ तो आएगा मेरे हाथ  चाहती  हूँ मै  वो यादगार लम्हें  तुम मेरी किस्मत,मेरे साथ जो हो !!!        

'किस्सा'

गुजरते वक़्त के साथ साथ किसीकी ज़िन्दगी भी एक अंतिम राहगुजर  से  गुजरेगी  हर नए किस्से कहानीयों  में  वो  जिंदगी भी अपनी याद  जाएगी।        अपना प्यारभरा एक  माहौल और        किसीके नाम प्यारभरा पैगाम छोड़कर ,       करके दुवाओं भरा आखरी सलाम        वो अतीत का एक पन्ना बन जाएगी।  सिर्फ एक पन्ना !जिसे एक अलमारी में  बंद कर दिया जाएगा  पुराने किस्से की तरह ! और फिर सब कुछ खत्म हो जायेगा !!!

'खोज'

अगर हम कहीं गुम  हो गए इस ज़िन्दगी की राह में  तो न ढूँढना  हमें !       ये सफर ही कुछ ऐसा है       जिसकी सही डगर बहुत कम  लोग ढूँढ  पाते  हैं       रह जाते है कुछ हम जैसे किस्मत के मारे      भटकते  रहते है जो बिना सहारे सहारों के होते हुए भी वे होते है निराधार न मुस्कराहट में जी पाते  हैं वो लोग न तो सह सकते है आंसु की धार !       अगर हम भटक गए कहीं कोई डगर पर       तो न ढूँढना  हमें !       हमारी किस्मत में आडी -टेढ़ी डगर है       तुम न ढूँढना  हमें !      वर्ना कहीं तुम भी खो जाओगे      इस खोज में !

'कभी'

कभी महसुस  किया है तुमने मेरे दिल से उठती हुई  तरंगो को ? कभी सुनने को जी करता है मेरे दिल की धड़कनों को-----? जो हमेशा इंतज़ार में रहती है कि कब तुम्हारे प्यार का तूफान आए और मुझे साथ बहा ले जाए  !         कभी सुनाये तुमने          अपने प्यार के नग्मे          मेरे दिल की धड़कनों को ?          जो सदा से तुम्हारे गीत          गुनगुनाती आ रही है। कभी जी चाहता है तुम्हारा भी मुझे देखनेको मुझसे मिलने को  ? जो हमेशा तुम्हारी एक नजर के लिए तरसती रही है !

'हर घडी'

हर घडी तुम रहते हो दिलमें  समाए अपनेआपको मुझसे छुपाए फिर भी कहीं तो मुझमें  ही , मेरे ख्वाबों के साथ , मेरे ख्यालों में !            ढूँढती  है हर नजर तुम्हारा चहेरा ,            हर आहट  के पीछे सुनती है तुम्हारी सदा ,           तुम्हे देखनेको आँखे तरसती है ,           तुमसे मिलने को दिल बहुत करता है।           तुमसे बार -बार बात करने को जी चाहता है ! हर वक़्त तुम्हारे ही ख्यालों में लगा रहता है ये मन। अंदर ही अंदर न जाने कैसी हो रही है ये हलचल ! नए माहौल से नाता जोड़ना जो है ! जिंदगी को तो बदलते रहना है ,हर घडी -------

'घुटन'

ये कैसी घुटन है जो दूर ले जा रही है हर ख़ुशी से , हर गम से !           तबाही के रास्ते ,           जो खुद मैंने चुन लिए           उनसे दूसरों पर           इल्जामत  लगाये जा रही है। ना दुःख अपने ग़मों का , न ख़ुशी किसी और की हँसी  पर ! हर वक़्त एक सख्त  चेहरा बनाती  जा रही है ये कैसी घुटन है जो दूर लिए जा रही है -----            न खुद जी रही है चैनसे            न जीने देती है औरोंको  !            सुकुन  की नींद ऐसे ही            खोए  जा रही है            ये कैसी घुटन है जो ,            मुझे दुर  बस और दूर             लिए जा रही है ----!

'વિચાર'

વિચારો અચાનક જ વાદળ ની જેમ કાગળ પર  વરસી પડે છે મનમાં ઉમટેલા ઉમંગો નું પુર પુરજોશમાં નદી ની જેમ વહેવા માંડે છે હૃદય ની લાગણીશૂન્યતાની  જગ્યાએ ભાવનાઓ સ્થાન લે છે ઊર્મિની જગ્યાએ  શબ્દો ! અને ત્યારે જીવનની રાહ જાણે સીધી સરળ ભાસે છે મંજિલ ખુબ નજીક  લાગે  છે પરિશ્રમની જગ્યાએ ઉત્સાહ સ્થાન લે છે  જયારે જયારે મનમાં વિચારોના વાદળ ઉમટે છે !!!

'एक मौका'

खुद को एक नए रूप में पाने के इंतज़ार में हूँ मै  ! किसी अच्छे मौके की तलाश में हूँ मै  !       आफत के गहरे साए  से निकलने के लिए  ,       अपनेआप को सबसे बेहतर पेश करने के लिए  ,       सबकी नजर में खुद को कुछ ऊँचा उठाने की कोशिश में        किसी अच्छे मौके की तलाश में हूँ मै  ! जानकर भी अनजान बनती हूँ मै  , खुद अपनी बुराइओं को जानती हूँ मै  , और फिर भी सबसे प्रशंसा सुननेकी ख्वाइश में , किसी अच्छे मौके की तलाश में हूँ  मै  !        हर वक़्त अपनेआप में रहती हूँ  मै ,        अपनी बुराइओं को पालती  पोसती  हूँ  मै ,        उनकी आदत  से मजबूर हूँ फिर भी          उनसे पीछा छुड़ाते -         किसी अच्छे मौके की तलाश में हूँ  मै  ! कभी कभी जब खुद को सहे नहीं पाती हूँ , खुद अपनी ही नज़रों में जब मै  गिर जाती हूँ...

'दे दो'

तुम न सही ,तुम्हारा ख्याल दे दो ! कुछ पल के लिए ही सही  तुम मुझे अपना प्यार दे दो !        चाहत का तुम्हारी आसरा दे दो ,        दीदारे- मुहोब्बत का नजारा दे दो।  पल दो पल के लिए झुठी  ही सही , तुम मुझे अपनी दुनिया दे दो।         कभी कबार  ख्वाबों में ही सही         तुमसे गुफ्तगू करने की तुम रजा दे दो ! अपना महेकता  चमन न सही  छोटे से एक गुल का तुम आशियाँ  दे दो !         दिलमें तुम्हारे मेरी यादों का बसेरा न सही          मेरी यादों को तुम अपने दिल के अँधेरे का सबेरा दे दो !!!

'चेहरा'

एक चहेरा ,              मुस्कुराता हुआ !              जो रहता है हमेशा अपनेआपमेँ खोया !              ये डर से कि  शायद               कहीं कोई उसकी नजरें चुरा ना ले ! हमेशा अपने ही ख़यालात में खोया रहता है वो , शायद फिर इस उल्ज़न में डूबा है  कि  कहीं कोई उसका ख्याल उससे छीन न ले !               सबसे हमेशा भागाभागासा रहेता  है                क्योंकि शायद वो नहीं चाहता               कि  कोई उसे अपना मानकर उसके करीब आ जाये ! मगर फिर भी , एक और चहेरा है  जिसे यह चहेरा बेहद पसंद है !!!

'अरमान'

एक प्यारासा  अरमान छुपा है दिलमें तुमसे मुलाकात का ! बात और फिर ख्वाबों ख्यालात का !          एक छोटी सी तमन्ना  है मेरी          बने ख़ुशी भरी ज़िंदगी  हमारी।           लगे दुनिया प्यारी प्यारी            ऐसी हो तकदीर हमारी। एक मुहोब्बत की दुनिया हो जिसमे सिर्फ तुम और हम हो। प्यार के गुल हो और मुहोब्बत की खुशबु हो।           एक छोटी सी आरज़ू है दिलमें ,           न हो हमसा  कोई इस जहाँ में  !           समंदर जितना गहरा प्यार हो           तुम्हारे और मेरे दिलमें  ! यही मेरा अरमान है -------!

'अधूरी किताब'

चुपचाप बैठे रहने  की वो  घडी कहाँ खो गई ? अपनेआपमें  उलझे रहने  की वो घडी कहाँ खो गई ?                  दिल को जिसका था इंतज़ार                  वो मुलाकातों की लड़ी कहाँ खो गई ? पास रहती थी जो याद हरपल उन यादों की कड़ी कहाँ खो गई ?                   जिसमें आती थी खुशबु प्यारकी ,                   वो बहारों की झड़ी कहाँ खो गई ? अपनेआपमेँ 'बिना' खोया है ये जहाँ ? फिर वो तन्हाईयों  की  महेफिल  कहाँ खो गई ?                   इस बेनाम मुहोब्बत की क्या सुनाऊँ  दास्ताँ ,                   वो किताब अधूरी ही न जाने कहाँ खो गई ?

'आप है'

एक दर्द सी क्यों बनतीं जा रही है ये ज़िन्दगी चार अश्कों के पीछे क्यों छुपी जा रही है ये ज़िन्दगी  ?          बहुत कुछ कहना है पर           ख्याल सिर्फ सोच बनकर रह जाते हैं           सबसे मिलना है पर           हम  हमेशा यूँ ही अकेले रह जाते हैं           अपने ही दिलकी गहराइयों में डूब जाते हैं  पग पग पर ये तन्हाई हमारे साथ हैं  पर फिर भी हमारे ख्यालों में  हमेशा ,हमेशा से बस  आप है  !!

'आपसे'

 आपसे मिलने के बाद  हम खुद से मिलना भूल गए हैं जिन राहों से गुजर रहे थे अब तक उन राहों पे चलना भूल गए हैं।         दिन रात हमेशा जो रहते थे साथ हमारे         उन हसीन  सपनों को भूल गए हैं।         आपसे कुछ इस तरह से लगाया है दिल         कि  औरों की  परवाह  करना भूल गए हैं। आपकी ही बातों में रहते हैं मशरूफ हरदम अपनेआप में रहना भूल गए  हैं। आपसे कुछ ऐसा जुड़ा है वास्ता अपने दिल के हर जस्बात  भूल गए  हैं।         आपसे यूँ दिल्लगी कर बैठे कि        औरों के दिल की भूल गए  हैं।        और ज्यादा क्या कहे आपसे         इज़हारे  मुहोब्बत  भूल गए  हैं। 

'तुझी आठवण'

तुझी आठवण माझ्या मनापाशी लपून बसली आहे निघायला च तयार नाही खर तर - मी ते काढायचा अजून प्रयत्न च केला नाही कदाचित करणार ही  नाही का ?ते नको विचारूस कारण तुला -----हो फक्त तुला च  मी ते  सांगु   शकणार नाही

'तू च सत्य'

तुम्हाला पाहून वाटलं नह्व्त कि तुम्ही च ते ! ज्यांना मी आजपर्यंत शोधत आले माझ्या स्वप्नात जीवनात !          कुठे होते तुम्ही आजपर्यंत ?          कधी मला भेटायची ,          शोधायची ,          इच्छा नाही  झाली का ? मी तर माझे सगळे स्वप्न , माझं पुढचं आयुष्य आणि स्वतःला आता तुमच्या स्वाधीन करत आहे          माझ्या कल्पनेच्या कवितेला          एक नवीन सत्य लाभला आहे          आणि तुम्ही ?          तुमच्या हृदयात  काय चालले आहे ? मी वाट पहाते तुमच्या  उत्तराची !!

'राजा ची राणी'I

तुम्ही आले आणि माझ्या जीवनात ---- प्रेमाचा प्रकाश झाला  !         आजपर्यंत         मी एखाद्या गुढ  रात्री सारखी         निवांतपणे         थंडगार वारा ओढून          झोपतच  होती ! मला काही उत्साह ,उमंग किंवा विशेष भावना जणू नहोत्या . अगदी निराश होती         आता मात्र हे जग जगण्यासारखं  वाटते .          सगळीकडे सौंदर्याचा सागर फेलावला आहे          असे आढळते जसे ह्या आनंदाच्या  साम्राज्यात          मी एका साम्राग्नी  सारखी महालते -----           एका राजा ची राणी !!!

'તારો ઈંતજાર'

એક વખત હતો જયારે તું મને બેહદ ચાહતો હતો અને હું પણ ! મારી ચાહત નું તે  પ્રમાણ માંગ્યું હતું મેં કહ્યું હતું કે સમય આવશે  તો તારા માટે ઘરબાર છોડી દઈશ મારી ખુશીયો ને તિલાંજલિ આપીશ તું જે કહીશ તે કરીશ એટલા સુધી કે મારા પ્રાણ પણ આપી દઈશ આવું જ કહ્યું હતું ને મેં ?        મારી વાતો સાંભળી ને તું ખુબ ખુશ થયો હતો        થોડા દિવસ સુધી બધું બરાબર ચાલ્યું         આપણે  હળ્યા  ,મળ્યા,સાથે  સાથે ફર્યા         ખુબ ખુબ વાતો કરી         પણ અચાનક જ         મારી વફા ,મારી મુહોબ્બત તું ભૂલી ગયો         મને રૂસવા  કરીને તું  ચાલ્યો ગયો          આજે પણ પહેલાની જેમ જ          હું તારી રાહ જોઉ  છું પણ પહેલા  તું વહેલો મોડો આવવાનો તેની ખાત્રી  હતી જયારે આજનો ઇંતજાર  , કદાચ જીવનભર માટે ઈંતજાર  જ રહશે  !!!

'મારા માં તુ'

મારા સ્મરણો માં તુ  ! મારી યાદો માં  તુ  ! મારી હર એક નજર ના નજારા  માં તુ  !             તારી પ્રત્યેક મુલાકાતના ઈંતજાર  માં             હંમેશ ની મારી ફરિયાદ માં તુ  ! શોધું તને છતાં ક્યાંય  ના મળે મારી આંખો થી છલકાતા ભાવો માં તુ  !             તારું જ વજુદ  છે  હવે મારું અસ્તિત્વ,             મારી પ્રત્યેક હકીકતની ,             વાસ્તવિકતા છે તુ  !!!

'મારી શામ'

તારો ચહેરો  મુસ્કુરાતી શામ, સોનેરી સાંજનો સુરજ તુ  !          તારા બુંદે બુંદે છલકાતી શામ ,           વસંત નો અનેરો અનુભવ તુ  ! તારા સ્મરણો ની મહેકતી શામ પાનખર નો યાદગાર ખજાનો તુ  !            તારા સાનિધ્યમાં વહી જતી શામ ,            સમય ની અવિરત ધારા તુ  !

'પહેલી નજર'

પહેલી નજરે જોયેલી બધી સખીયોમાં તારા સ્વભાવ ની ખરી પહેચાન થઇ હતી મને !       રાત -દિવસ ,મિનિટ  ને સેકંડ       હું તારા જ વિચારો કર્યા  કરતી       તને વારે વારે જોયા કરવાનું       તારા વિચારોનું એ  પ્રિય ચક્ર       મારા મગજ માં ઘુમ્યા  જ કરતુ 'તું ! હર ઘડી  હર પલ થતું મને એમ , કે રહે તુ  નજરો થી દુર, તો લાગે મને સારું કેમ ?        જયારે તુ મારી નજર સામે       બીજી સખીયોથી  હસતી-બોલતી ,       ફક્ત  મારાથી જ અબોલા લેતી ,       હું બસ તારા પર આંધી તુફાન થઇ વરસી પડતી ! પહેલી નજરે જોયેલી બધી સખીયોમાં એક તું જ વધુ પસંદ હતી મને !

'તુ'

જયારે મેં તને  પહેલીવાર મારી નજરે જોઈ , ત્યારે મારા મનમાં કંઈક  ગલગલી થઇ તારા વિચારો, તારી સુઝબુઝ તારી આદત મને ખુબ ગમી       થોડાક દિવસ તારી સાથે બોલી ના બોલી       ને પછી થયું બોલવાનું બંધ !       મોકો મળતા હું બોલતી ને       જવાબ તારી પાસેથી માંગતી  !       પણ તારું તો ધ્યાન જ નહોતું       અને મારો સવાલ જ કયો હતો ? એક વખત ફરી મને મોકો મળ્યો પણ મેં એ ફરી ગુમાવ્યો

'તું મારી પ્રકૃતિ'

પ્રકૃતિ ના અવનવા રંગોમાં હું તને જોઉં  છું ઠેર ઠેર ફેલાયેલી આ વનરાજીમાં તું બધે છવાયેલી  લાગે છે          ગુલાબી આકાશ           જાણે કે  તારો  ચહેરો !           અસ્ખલિત વહેતો નદીનો પ્રવાહ જોઉં           અને તારું હાસ્ય સંભારે છે મને ! હરિયાળા ખેતરો , તારા ખુશમિજાજ સ્વભાવ ની યાદ અપાવે છે લીલાછમ વૃક્ષોની જેમ તારો મળતાવડો મિજાજ દિલને ટાઢક  આપે છે           તને જોઉં છું  અને            પ્રકૃતિ ની છબી સમકક્ષ ઉભરે છે            પ્રકૃતિ ના અવનવા રંગો માં           હું બસ તને જ જોઉં છું !!!

'તારી યાદ'

તારી યાદોના ઊંડાણમાં ખોવાઈ જવું છે તારામાં ઓતપ્રોત થઈને મારે ખુદ માં જ સમાઈ જવું છે !          જ્યાં જ્યાં તું છે          ત્યાં ત્યાં હું છું           આપણે  એકબીજા ના સહારે           સર્વત્ર છવાઈ જવું છે ! વાતોની આપલે શમણાની આપલે આપણી  નાનકડી દુનિયામાં આજ સમાઈ જવું છે !         અહી મળશું કે ત્યાં મળશું         જ્યાં મળશું ત્યાં સંગ રહેશું         એકબીજામય થઈને         પ્રેમની દુનિયાના રાજા થવું છે ! હું બોલું અને તું  સાંભળે તું બોલે અને હું સાંભળું એવા વાતોના મહાસાગર માં ડૂબાઈ જવું છે તારી યાદોના ઊંડાણમાં ધરબાઈ  જવું છે.........!!!

'તારી સ્મૃતિ'

જયારે જિંદગી  ના પાછલા તબકકે હું તારી સ્મૃતિ વાગોળીશ , ત્યારે મને મારા દુઃખી  અંતરપટ  પર સુખના વાદળ ઓળાતા  લાગશે          જયારે વીતેલી એ વાતોનો હું ઉલ્લેખ કરીશ          થયેલી મારી ભૂલ નો હું પશ્ચાતાપ કરીશ           ત્યારે મને મારા દુઃખી  અંતરપટ  પર            સુખના વાદળ ઓળાતા  લાગશે જયારે પાનખર ની પહેરામણી માં તારી વસંત મને યાદ આવશે ત્યારે મને મારા દુઃખી  અંતરપટ સુખના વાદળ ઓળાતા  લાગશે !!!

'તમારું સ્મરણ'

તમારું સ્મરણ સંભારી આવ્યું અને....       ઉઘાડી આંખોએ જોયેલા સોનેરી સપના         ઇન્દ્રધનુષ ના રંગો બની આકાશ માં ચમક્યા ! તમે યાદ આવ્યા અને ખળખળ વહેતી નદી સાંભરી  સુની વનરાજી માં સંભળાતા તમારા એ મીઠા સુર  જાણે નદી કાંઠે બેઠેલા ગોવાળ ની બંસરી માંથી છેડાયા !         તમે સાંભર્યા  અને ઘણું બધું સાંભરી આવ્યું         પરોઢે ટહુકતી એ કોયલનો કેકારવ ,         મંદિર ના ઘંટ નો એ મધુર ઘંટારવ ,        ફુલે ફુલે પ્રગટેલો એ વસંત નો ચમકાર ,        અને તમારી ડફલી એ વાગેલો          મારા ઝાંઝર  નો ઝમકાર ! હજુ પણ --------        તમે યાદ આવો છો         અને ઘણું બધું સાંભરી આવે છે !!!

'સુઝ્યું મને'

કરવા બેઠી  હતી ગણિત , પણ સુઝ્યું મને ડ્રોઈંગ  !         કરવા બેઠી  હતી ડ્રોઈંગ ,         પણ સુઝી મને એક કવિતા લખતી હતી  હું એક કવિતા , પણ સુઝી મને રમત !         સુઝી મને રમત ત્યાં તો          મને યાદ આવ્યું કે કાલે પરીક્ષા છે અને હું ગણિત ને મગજ માં ઉતારવા તત્પર થઇ ગઈ  !!!'

'શા માટે?'

શા માટે આવું બને છે ? હું સંબંધોને ઘનીષ્ટ  કરવા ઈચ્છું  છું ને સંબંધી દુર જાય છે ?       હું સુખી હોવા છતાં ,      મને ચારેકોર દુઃખ ની છાયા જ દેખાય છે      હું જેમ વધુ વિચારું ,સારું કરું      બધું ઉંધુ  જ થાય છે     હું વધુ મૂંઝાતી  જઉં  છું ----- હે પ્રભુ ,એવું કેમ ના થાય ? કે હું જીવવા ઈચ્છું અને યમરાજ નું શરણ મળી જાય ???

'સાંજ'

સાંજ નો અનુભવ થાય છે મને જયારે શીતલ હવા લહેરાય છે  મંદ મંદ વાતો અનિલ  જયારે પોતાની ખુશ્બુ ફેલાવે છે  ત્યારે સોનેરી સાંજ મહેકતી લાગે છે        નવવધુ ના ગુલાબી ગાલોમાં         હું સાંજનું પ્રતિબિંબ જોઉં છું        નવજાત અર્ભક ની આંખોમાં        ઉગતો સુરજ નિહાળું છું હર ખીલતી સવાર બાદ , સાંજ નો અનુભવ થાય છે મને  !

'પ્રકૃતિ પ્રેમ'

મને પ્રેમ થઇ ગયો છે આ પ્રકૃતિ સાથે , પ્રકૃતિ ની પ્રત્યેક વસ્તુ સાથે !      મને ખુબ ગમે છે આ નદી ,ઝરણા ,તળાવો ને  પહાડો        નીલરંગી આસમાનને નિહાળવાનું ,       અહીંતહીં ટહેલવાનું અને પ્રકૃતિ ના સૌન્દર્યનો આસ્વાદ માણવાનું        મને જાણે 'ગળથૂથી 'માંથી જ વરદાન મળ્યું છે મને ખુબ ગમે છે રંગબેરંગી ફુલો ,  ગુલાબ,મોગરો ,જાઇ  ,જુઈ ને ચંપો --- તેમના સ્પર્શથી હું અનેરો આનંદ  અનુભવું છું  , તેમની સુવાસથી જાણે હું પણ મહેકી ઉઠું છું ! લીલાછમ વૃક્ષોને જોઇને મારું હૈયું હાથ નથી રહેતું  તેમની શીતળ  છાયામાં મન મારું હરખાય છે ---       મને ખુબ ગમે છે અહીંના  માનવો ,      પ્રત્યેક માનવ સાથે મારે મૈત્રી કરાર કરવા છે        નાના શિશુઓને જોઇને મને બાળપણ યાદ આવે છે ,       તેમની નિર્દોષતા જોઈ તેમને ચૂમવાનું મન કરે છે।        પશુ -પક્ષીઓ ના તો ચિત્રો દોરવાનું મન થ...

'નિરાશા'

આ નિરાશા નો જન્મ ક્યાંથી થયો ? જીવનપથ પર - ડગલે ને પગલે મળેલી હારથી , કે પછી મારા ખોટા વિચારથી આ નિરાશા જન્મી હશે ?       લઘુતા ગ્રંથી થી પીડાતી રહી છું       હંમેશા  હું દુભાતી રહી છું       કદાચ આત્મવિશ્વાસની કમીએ  જ       મારામાં નિરાશા જન્માવી છે ના---ના ,સાચું તો એ જ છે કે મારા જન્મ સાથે જ નિરાશા પણ જન્મી અને મારા મૃત્યુ પછી જ એ પણ મરશે  !

'નહોતી ખબર'

નહોતી ખબર મને કે આમ એક દિ ' હું આ દુનિયા માં પગ મુકીશ અન્જાન  માણસો ,બેજાન પથ્થરો , હવા, નદી ,ફુલો ને બાગ સાથે મારે ટૂંક સમયમાં જ પરિચય કેળવવો પડશે ને એમ કરવા જતા , મારે એકલા રહેવું પડશે અથવા તો ---- બધાના મેણા  સાંભળવા  પડશે ને એ પાછી  પણ હું બધા પર પોતાનો હક જમાવવા ચાહીશ ભલે કોઈને હું ગમું કે ન  ગમું !      નહોતી ખબર મને કે હું જિદ્દી  બનીશ       ને કોઈના આકરા  વેણ ઝીલી નહી  શકું       સચ્ચાઈનો સામનો કરવા અસમર્થ રહીશ       તુરંત રડી પડીશ ---- નહોતી ખબર મને !!!