'શા માટે?'

શા માટે આવું બને છે ?
હું સંબંધોને ઘનીષ્ટ  કરવા ઈચ્છું  છું
ને સંબંધી દુર જાય છે ?
      હું સુખી હોવા છતાં ,
     મને ચારેકોર દુઃખ ની છાયા જ દેખાય છે
     હું જેમ વધુ વિચારું ,સારું કરું
     બધું ઉંધુ  જ થાય છે
    હું વધુ મૂંઝાતી  જઉં  છું -----
હે પ્રભુ ,એવું કેમ ના થાય ?
કે હું જીવવા ઈચ્છું
અને
યમરાજ નું શરણ મળી જાય ???

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???