'સુઝ્યું મને'
કરવા બેઠી હતી ગણિત ,
પણ સુઝ્યું મને ડ્રોઈંગ !
કરવા બેઠી હતી ડ્રોઈંગ ,
પણ સુઝી મને એક કવિતા
લખતી હતી હું એક કવિતા ,
પણ સુઝી મને રમત !
સુઝી મને રમત ત્યાં તો
મને યાદ આવ્યું કે કાલે પરીક્ષા છે
અને હું ગણિત ને મગજ માં ઉતારવા
તત્પર થઇ ગઈ !!!'
પણ સુઝ્યું મને ડ્રોઈંગ !
કરવા બેઠી હતી ડ્રોઈંગ ,
પણ સુઝી મને એક કવિતા
લખતી હતી હું એક કવિતા ,
પણ સુઝી મને રમત !
સુઝી મને રમત ત્યાં તો
મને યાદ આવ્યું કે કાલે પરીક્ષા છે
અને હું ગણિત ને મગજ માં ઉતારવા
તત્પર થઇ ગઈ !!!'
Comments