'મારા માં તુ'

મારા સ્મરણો માં તુ  !
મારી યાદો માં  તુ  !
મારી હર એક નજર ના
નજારા  માં તુ  !
            તારી પ્રત્યેક મુલાકાતના ઈંતજાર  માં
            હંમેશ ની મારી ફરિયાદ માં તુ  !
શોધું તને છતાં ક્યાંય  ના મળે
મારી આંખો થી છલકાતા ભાવો માં તુ  !
            તારું જ વજુદ  છે  હવે મારું અસ્તિત્વ,
            મારી પ્રત્યેક હકીકતની ,
            વાસ્તવિકતા છે તુ  !!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???