'નહોતી ખબર'
નહોતી ખબર મને કે આમ
એક દિ ' હું આ દુનિયા માં પગ મુકીશ
અન્જાન માણસો ,બેજાન પથ્થરો ,
હવા, નદી ,ફુલો ને બાગ સાથે
મારે ટૂંક સમયમાં જ પરિચય કેળવવો પડશે
ને એમ કરવા જતા ,
મારે એકલા રહેવું પડશે
અથવા તો ----
બધાના મેણા સાંભળવા પડશે
ને એ પાછી પણ હું બધા પર
પોતાનો હક જમાવવા ચાહીશ
ભલે કોઈને હું ગમું કે ન ગમું !
નહોતી ખબર મને કે હું જિદ્દી બનીશ
ને કોઈના આકરા વેણ ઝીલી નહી શકું
સચ્ચાઈનો સામનો કરવા અસમર્થ રહીશ
તુરંત રડી પડીશ ----
નહોતી ખબર મને !!!
એક દિ ' હું આ દુનિયા માં પગ મુકીશ
અન્જાન માણસો ,બેજાન પથ્થરો ,
હવા, નદી ,ફુલો ને બાગ સાથે
મારે ટૂંક સમયમાં જ પરિચય કેળવવો પડશે
ને એમ કરવા જતા ,
મારે એકલા રહેવું પડશે
અથવા તો ----
બધાના મેણા સાંભળવા પડશે
ને એ પાછી પણ હું બધા પર
પોતાનો હક જમાવવા ચાહીશ
ભલે કોઈને હું ગમું કે ન ગમું !
નહોતી ખબર મને કે હું જિદ્દી બનીશ
ને કોઈના આકરા વેણ ઝીલી નહી શકું
સચ્ચાઈનો સામનો કરવા અસમર્થ રહીશ
તુરંત રડી પડીશ ----
નહોતી ખબર મને !!!
Comments