'મારી શામ'

તારો ચહેરો  મુસ્કુરાતી શામ,
સોનેરી સાંજનો સુરજ તુ  !
         તારા બુંદે બુંદે છલકાતી શામ ,
          વસંત નો અનેરો અનુભવ તુ  !
તારા સ્મરણો ની મહેકતી શામ
પાનખર નો યાદગાર ખજાનો તુ  !
           તારા સાનિધ્યમાં વહી જતી શામ ,
           સમય ની અવિરત ધારા તુ  !

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???