'કવિ ની કલ્પના'
કવિ ની કલ્પનામાં શું શું નથી આવતું ?
સત્ય ની સંગાથે બીજું પણ ઘણું બધું આવે છે
લીલાછમ વૃક્ષો
ખળખળ વહેતી નદીઓ
ઊંચા ઊંચા પહાડો
હરિયાળા ખેતરો
નાના નાના સુંદર ગામો અને
સુંદર શહેરો ની સાથે સાથે
સ્નેહ ના સંભારણા પણ આવે જ ને વળી !!!
સત્ય ની સંગાથે બીજું પણ ઘણું બધું આવે છે
લીલાછમ વૃક્ષો
ખળખળ વહેતી નદીઓ
ઊંચા ઊંચા પહાડો
હરિયાળા ખેતરો
નાના નાના સુંદર ગામો અને
સુંદર શહેરો ની સાથે સાથે
સ્નેહ ના સંભારણા પણ આવે જ ને વળી !!!
Comments