'સાંજ'

સાંજ નો અનુભવ થાય છે મને
જયારે શીતલ હવા લહેરાય છે 
મંદ મંદ વાતો અનિલ 
જયારે પોતાની ખુશ્બુ ફેલાવે છે 
ત્યારે સોનેરી સાંજ મહેકતી લાગે છે 
      નવવધુ ના ગુલાબી ગાલોમાં 
       હું સાંજનું પ્રતિબિંબ જોઉં છું 
      નવજાત અર્ભક ની આંખોમાં 
      ઉગતો સુરજ નિહાળું છું
હર ખીલતી સવાર બાદ ,
સાંજ નો અનુભવ થાય છે મને  !

Comments

Popular posts from this blog

નવરાત્રી ની કથા

'नारी तेरे रूप अनेक ''

"कर ले तू"