'તુ'
જયારે મેં તને પહેલીવાર મારી નજરે જોઈ ,
ત્યારે મારા મનમાં કંઈક ગલગલી થઇ
તારા વિચારો, તારી સુઝબુઝ
તારી આદત મને ખુબ ગમી
થોડાક દિવસ તારી સાથે બોલી ના બોલી
ને પછી થયું બોલવાનું બંધ !
મોકો મળતા હું બોલતી ને
જવાબ તારી પાસેથી માંગતી !
પણ તારું તો ધ્યાન જ નહોતું
અને મારો સવાલ જ કયો હતો ?
એક વખત ફરી મને મોકો મળ્યો
પણ મેં એ ફરી ગુમાવ્યો
ત્યારે મારા મનમાં કંઈક ગલગલી થઇ
તારા વિચારો, તારી સુઝબુઝ
તારી આદત મને ખુબ ગમી
થોડાક દિવસ તારી સાથે બોલી ના બોલી
ને પછી થયું બોલવાનું બંધ !
મોકો મળતા હું બોલતી ને
જવાબ તારી પાસેથી માંગતી !
પણ તારું તો ધ્યાન જ નહોતું
અને મારો સવાલ જ કયો હતો ?
એક વખત ફરી મને મોકો મળ્યો
પણ મેં એ ફરી ગુમાવ્યો
Comments