Posts

'नारी तेरे रूप अनेक ''

'नारी 'शब्द  शक्ति का प्रतीक  है ,और नारी को अपने जीवन में कई रूप लेने पड़ते है और वह ये सभी रूप अच्छी तरह से निभाती है। नारी से ही ये संसार चक्र आगे बढ़ता है। नारी ईश्वर का वरदान है ,जो हमें महानता  का ज्ञान देती है। अगर नारी न होती तो कुछ भी न होता। प्यार और बलिदान का दूसरा रूप 'नारी' है।         नारी जब पुत्री के रूप में जन्म लेती है ,तो माता पिता के जीवनमे खुशियाँ  भर देती है। अपनी चहक से घर आँगन को महका देती है। जब विदा होकर ससुराल जाती है तो वहाँ  पर भी सबको सहजतासे अपना लेती है। अपना घर-बार,  माता -पिता सबको भुलाकर सास ससुर  को ही अपने माता पिता का दर्जा देती है और गृहलक्ष्मी  बनकर अपने कर्त्तव्य का पालन करती है। पत्नी  के रूपमे  वह पति को एवं  उसके परिवार के सदस्योंको ,उनके गुण -दोषो  सहित अपनाती है। उनकी पसंद -नापसंद का ख्याल रखती है। नारी में ही वह शक्ति है  जो हर नए रूप में अपनेआपको आसानी से ढाल सकती है। नारी का सर्वश्रेष्ठ  रूप ''मातृत्व'' का है। नौ मह...

'સંતાકુકડી '

મારા અંતરની જ્વાળાઓ  આક્રોશ બનીને બહાર આવે છે મનની પીડા ક્રોધ બનીને શબ્દોમાં  ઉતરે છે બીજા માટે છોડેલા કટાક્ષના તીર મને જ ઘાયલ કરે છે ! જીવનના હિમાલયપથ પર શું  મેળવવું છે મારે ?             મારી ભાવનાઓના વહેતા ધોધ રૂપી સંસારસાગરમાંથી             સત્યરૂપી છીપ ક્યારે બહાર આવશે ? મારા અંતર બાહ્ય અસ્તિત્વની સત્યતા સહુ લોક કેમ જાણશે ? ક્યાં સુધી આ દેહ આત્મા સાથે સંતાકુકડી રમશે ? 

'कॉलेजजीवन'

शाळा पूर्ण  झाली  आणि एका नवीन प्रवासासाठी मी तयार झाली. मनात खूप नवीन स्वप्न मी  रंगवलेली होती . माझ्या मनात काही भीती पण होत्या.  शाळेतल वातावरण खूप  वेगळं  होतं. शिक्षक थोडे कडक होते. आता कॉलेज  मध्ये सगळं कसं असणार याची सतत मनात धास्ती होती आणि नवीन जग हे कसं असेल त्या बद्दल मनात मी खूप कल्पना पण केल्या होत्या .           आता मला युनिफोर्म  घालायची बंदी नाही दोन वेण्या घालायचं  बंधन नाही. पाहिजे तसं  तयार  होऊन  मी जाऊ शकत होती. मला जे काही नवीन स्वातंत्र्य  मिळणार होतं त्या साठी मी खूप आनंदात होती पण मी हे विसरली होती कि स्वातंत्र्या बरोबरच माझ्यावर नवीन जवाबदारी पडेल,मला स्वतःला जास्त हुशार,पाकट  बनवायला लागेल. अभ्यासा बरोबर मला इतर प्रव्रुतित पण भाग घ्यायला लागेल. एकट प्रवास करणं, पैसे संभाळणं ,हिशोब ठेवणं ,स्वतःची वस्तू संभाळणं हे सगळं  मला हळू हळू समजलं.जेवढं हे सगळं सोपं वाटतं  तेवढं ते सोपं नाही. आपले ...

'दिल की चाहत'

इन लहराती हवाओं में खोया है मेरा दिल। ढूँढना  चाहती हूँ पर कैसे ढूँढू ?        ये बहेती  ठंडी हवा ,        अविरत आगे बढ़ती सोच ,        बेरोकटोक उठते कदम चंचल नदी सी मस्तियों  में खोकर मै  सब कुछ भूल जाना चाहती हूँ अपनेआप को'' फिर'' पाना चाहती हूँ !        बारिश में भीगते हुए गुनगुनाना चाहती हूँ        किसीके गीतों पर जी भर के थिरकना है मुझे ! समय के चक्र को पीछे घुमाकर आपमें ही मै   खो जाना चाहती हूँ , ''मै '' अब दिल की सुनना चाहती हूँ ------!!!

'अस्तित्व'

मुझमेँ  भी समाया है एक गहरा सत्य अपने अस्तित्व का ! पल पल घुट रहा है जो  और  बढ़ रहा है अपने अंत की तरफ !        काश किसीने संजोया होता उसे प्यारसे ,        पिरोया होता मोतियों की तरह         और पौधों की तरह की होती उसकी देखभाल।  काश कोई समझ पाया होता  मेरे सत्य ''अस्तित्व'' को !!!

'કંઈક'

કંઈક   ખૂટી રહ્યું   છે જીવનમાં મારા ..    શેની કમી છે સમઝાતું નથી?    અસમંજસ  માં હું કેમ છું ખબર નથી?    શું શોધું છું  વર્ષો થી? ખુદ ને? આત્મા ના સ્વરૂપ ને? કેમ હું તૃપ્ત નથી થતી? ખાવું ,પીવું , ફરવું ,સુવું દુનિયાદારી ,સંબંધો , આ વ્યવહાર, આ જ બધા કામો કરીને મરવું ,  કે  પછી  બીજું ખાસ કરવું? સતત મન  ઘબરાય  છે  બેચેની થી મુંઝાય  છે. એક અલગ રસ્તે  ચાલવું છે   . પોતાનું અસ્તિત્વ  શોધવું  છે  , મારે ખરેખર 'કંઈક'  કરવું  જ   છે!

'નારી'

એક નારી શ્વાસ લેવા માંગે છે પોતાને સમય આપવા માંગે છે       જીવન એનું પોતાનું છે છતાં ,       જીવવાનું બીજા માટે છે  .       સમય એનો પોતાનો છે છતાં,       ખર્ચવાનો  બીજા માટે છે      'ઘર ' તો બધાનું છે પણ      'સંભાળવાનું ' તો એને  જ છે  !       દરેકના કામોને પોતાના સમજીને       પોતાની જાતને ભુલાવવાનું છે       બધા માટે એને  ઘસાવવાનું  જ છે સમય નથી એની  પાસે , પોતાના શોખ પુરા કરવા ખુદ ને નિહારવા , આત્મવિશ્લેષણ કરવા  ! મન પ્રમાણે જીવવા એની  પાસે સમય છે ?       એને  તો ફક્ત એક ઘડિયાળ બનીને જીવવાનું છે       જેને સતત અટક્યા વગર ચાલતા જ રહેવાનું છે       જીવન ના દરેક પડકારને  ખુશીથી ,વગર ફરિયાદે ,        ઝીલતા જ રહેવાનું  છે !        વિચારું છું ,     ...