'ચિંતા'

પરીક્ષા પૂરી થઇ , હાશ એક ચિંતા ગઈ
કોણ જાણે કેમ મુજને આવે છે કંટાળો
શું કરું ?શું કરું ?આવ્યો એક વિચાર !
ટાઈપીંગ ,સીવણ જેવા બીજા ક્લાસ કરું તો ?
વ્યર્થ ?કોણ શીખવશે મુજને ?
     એકદા  એકવાર પેપર  વાચ્યું મેં  સહજ જ
     લખ્યું હતું તેમાં અનેક પ્રકારના  ક્લાસ કરાવશું
     ખુશી થી ઝૂમી ઉઠી
      ચિંતા પણ દુર થઇ મારી !

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???