'મન દર્પણ'

એક વાર મેં જરા ધ્યાન થી અરીસો જોયો
જેમાં મને દેખાયો -----
એક મારો ચહેરો
અને
મારા ચહેરા પર નજર નહીં  આવતી
કેટલીક
નાની મોટી નબળાઈઓ ,
અમુક ગુણોની કમી !
    જેમ કે આત્મવિશ્વાસ ,સજ્જનતા અને
    મહાનતાનો અભાવ
    દુર્વિચાર ,અહંકાર અભિમાનનો આવિર્ભાવ !
એક વાર મેં જરા ધ્યાનથી અરીસો જોયો -----
  

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???