'એડમિશન'
દસ વરસ હેમખેમ પાર પડ્યા
હવે શરુ થઇ કોલેજ્ લાઈફ
એડમિશન ની દોડાદોડમાં થવું પડશે મારે હેરાન !
સોમૈયા ,ટોપીવાલા ને એસ.કે.એસ માં ભાગમભાગ
બે કલાક ને ચાર કલાક થાઓ એક જ કોલેજ માં પરેશાન ,
જેમતેમ ફોર્મ લઇ ભરી આવ્યા તો થઇ શામ
પણ બીજા દિવસ ની નિરાશાથી થયા પરસેવે રેબઝેબ
એડમિશન ના મળવાથી ફરી શરુ થઇ એ જ પરેડ----
છેવટે મળ્યું જ્યાં એડમિશન ,
નામ એનું વિનય મંદિર !

Comments