Thursday, 18 October 2012

'કંઈ ના બની જઉં'

હું ક્યારેક  કંઈક  ના બની જઉં
તારા આ ઉપકારને લીધે ----
   તારા ગુણોની પ્રશંસા કરવા
    તારો ઈતિહાસ લોકો ને જણાવવા
    તારી કલાને વધુ  વિકસાવવા
    તારા જેવી પ્રેમરૂપી ભવ્ય મૂર્તિને
    વધુ ને વધુ ઉંચી બનાવવા
હું ક્યારેક  કંઈક  ના બની જઉં ,
તારા આ ઉપકારને લીધે !!!

No comments: